સૂરહ At-Tin — The Fig
સૂરહ At-Tin (The Fig) — 95/114 · 8 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.
وَٱلتِّينِ وَٱلزَّيۡتُونِ
સોગંદ છે અંજીર અને જેતૂનના
Ayah 1وَطُورِ سِينِينَ
અને તૂરે સીનીન્ ના (એક પર્વત નું નામ)
Ayah 2وَهَٰذَا ٱلۡبَلَدِ ٱلۡأَمِينِ
અને તે શાંતિવાળા શહેરના
Ayah 3لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِيٓ أَحۡسَنِ تَقۡوِيمࣲ
નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ
Ayah 4ثُمَّ رَدَدۡنَٰهُ أَسۡفَلَ سَٰفِلِينَ
પછી તેને નીચા માં નીચો કરી દીધો
Ayah 5إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونࣲ
પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે જે કદી ખત્મ નહીં થાય
Ayah 6فَمَا يُكَذِّبُكَ بَعۡدُ بِٱلدِّينِ
બસ ! તને બદલાના દિવસને જુઠલાવવા પર કઇ વસ્તુ ઉભારે છે
Ayah 7أَلَيۡسَ ٱللَّهُ بِأَحۡكَمِ ٱلۡحَٰكِمِينَ
શું અલ્લાહ તઆલા (બધા) નિર્ણયકર્તાઓ નો નિર્ણયકર્તા નથી
Ayah 8