સૂરહ An-Naas — Mankind

સૂરહ An-Naas (Mankind) — 114/114 · 6 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.

قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ

તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું

Ayah 1

مَلِكِ ٱلنَّاسِ

લોકોના માલિકના (અને)

Ayah 2

إِلَٰهِ ٱلنَّاسِ

લોકોના મઅબૂદના (શરણમાં)

Ayah 3

مِن شَرِّ ٱلۡوَسۡوَاسِ ٱلۡخَنَّاسِ

શંકાઓ નાખનાર, પાછા હટી જનારની બુરાઇથી

Ayah 4

ٱلَّذِي يُوَسۡوِسُ فِي صُدُورِ ٱلنَّاسِ

જે લોકોના હૃદયોમાં શંકાઓ નાખે છે

Ayah 5

مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ

(પછી) તે જિન્નાતોમાં થી હોય અથવા તો મનુષ્યોમાં થી

Ayah 6