સૂરહ Al-Kaafiroon — The Disbelievers
સૂરહ Al-Kaafiroon (The Disbelievers) — 109/114 · 6 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.
قُلۡ يَٰٓأَيُّهَا ٱلۡكَٰفِرُونَ
તમે કહી દો કે અય ઇન્કારીઓ
Ayah 1لَآ أَعۡبُدُ مَا تَعۡبُدُونَ
ન હું બંદગી કરૂ છું તેની, જેની તમે બંદગી કરો છો
Ayah 2وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ
ન તમે બંદગી કરવાના છો તેની, જેની હું બંદગી કરૂ છું
Ayah 3وَلَآ أَنَا۠ عَابِدࣱ مَّا عَبَدتُّمۡ
અને ન હું બંદગી કરીશ, જેની તમે બંદગી કરો છો
Ayah 4وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ
અને ન તમે તેની બંદગી કરવાના છો, જેની હું બંદગી કરી રહ્યો છું
Ayah 5لَكُمۡ دِينُكُمۡ وَلِيَ دِينِ
તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે
Ayah 6