સૂરહ Al-Masad — The Palm Fibre

સૂરહ Al-Masad (The Palm Fibre) — 111/114 · 5 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.

تَبَّتۡ يَدَآ أَبِي لَهَبࣲ وَتَبَّ

અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયો

Ayah 1

مَآ أَغۡنَىٰ عَنۡهُ مَالُهُۥ وَمَا كَسَبَ

ન તો તેનું ધન તેના માટે કામ આવ્યું અને ન તો તેની કમાણી

Ayah 2

سَيَصۡلَىٰ نَارࣰ ا ذَاتَ لَهَبࣲ‏

તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે

Ayah 3

وَٱمۡرَأَتُهُۥ حَمَّالَةَ ٱلۡحَطَبِ

અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે

Ayah 4

فِي جِيدِهَا حَبۡلࣱ مِّن مَّسَدِۭ

તેના ગળામાં કાથીનું દોરડું હશે

Ayah 5