સૂરહ Al-Falaq — The Dawn
સૂરહ Al-Falaq (The Dawn) — 113/114 · 5 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.
قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ
તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું
Ayah 1مِن شَرِّ مَا خَلَقَ
દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી
Ayah 2وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
અને અંધારી રાત્રિની બુરાઇથી જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય
Ayah 3وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِي ٱلۡعُقَدِ
અને ગાંઠ (લગાવીને તે) માં ફુંકનારની બુરાઇથી (પણ)
Ayah 4وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
અને ઇર્ષા કરનારાઓ ની બુરાઇથી જ્યારે તે ઇર્ષા કરે
Ayah 5