સૂરહ Al-Kawthar — Abundance
સૂરહ Al-Kawthar (Abundance) — 108/114 · 3 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.
إِنَّآ أَعۡطَيۡنَٰكَ ٱلۡكَوۡثَرَ
નિ:શંક અમે તમને (હૌઝ) કૌષર (અને ઘણું બધુ) આપ્યું છે
Ayah 1فَصَلِّ لِرَبِّكَ وَٱنۡحَرۡ
બસ ! તુ પોતાના પાલનહાર માટે નમાઝ પઢ અને કુરબાની કર
Ayah 2إِنَّ شَانِئَكَ هُوَ ٱلۡأَبۡتَرُ
ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે
Ayah 3