સૂરહ Al-Asr — The Declining Day, Epoch
સૂરહ Al-Asr (The Declining Day, Epoch) — 103/114 · 3 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.
وَٱلۡعَصۡرِ
જમાનાના સોગંદ
Ayah 1إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ
નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે
Ayah 2إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوۡاْ بِٱلۡحَقِّ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ
સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી
Ayah 3