સૂરહ Ash-Sharh — The Consolation
સૂરહ Ash-Sharh (The Consolation) — 94/114 · 8 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.
أَلَمۡ نَشۡرَحۡ لَكَ صَدۡرَكَ
શું અમે તમારી છાતી નથી ખોલી નાખી
Ayah 1وَوَضَعۡنَا عَنكَ وِزۡرَكَ
અને તમારા પર થી તમારો ભાર અમે ઉતારી દીધો
Ayah 2ٱلَّذِيٓ أَنقَضَ ظَهۡرَكَ
જેણે તમારી પીઠ તોડી દીધી હતી
Ayah 3وَرَفَعۡنَا لَكَ ذِكۡرَكَ
અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી
Ayah 4فَإِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرًا
બસ ! નિ:શંક તંગીની સાથે સરળતા છે
Ayah 5إِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرࣰ ا
ચોક્કસપણે તંગીની સાથે સરળતા છે
Ayah 6فَإِذَا فَرَغۡتَ فَٱنصَبۡ
બસ જ્યારે તમે પરવારી જાવ તો બંદગી માં મહેનત કરો
Ayah 7وَإِلَىٰ رَبِّكَ فَٱرۡغَب
અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ
Ayah 8