સૂરહ Ad-Dhuhaa — The Morning Hours

સૂરહ Ad-Dhuhaa (The Morning Hours) — 93/114 · 11 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.

وَٱلضُّحَىٰ

સોગંદ છે પ્રકાશિત સમયનાં

Ayah 1

وَٱلَّيۡلِ إِذَا سَجَىٰ

અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય

Ayah 2

مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ

ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે

Ayah 3

وَلَلۡأٓخِرَةُ خَيۡرࣱ لَّكَ مِنَ ٱلۡأُولَىٰ

નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે

Ayah 4

وَلَسَوۡفَ يُعۡطِيكَ رَبُّكَ فَتَرۡضَىٰٓ

તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો

Ayah 5

أَلَمۡ يَجِدۡكَ يَتِيمࣰ ا فَـَٔاوَىٰ

શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું

Ayah 6

وَوَجَدَكَ ضَآلࣰّ ا فَهَدَىٰ

અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું

Ayah 7

وَوَجَدَكَ عَآئِلࣰ ا فَأَغۡنَىٰ

અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા

Ayah 8

فَأَمَّا ٱلۡيَتِيمَ فَلَا تَقۡهَرۡ

બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો

Ayah 9

وَأَمَّا ٱلسَّآئِلَ فَلَا تَنۡهَرۡ

અને ન માંગવાવાળા ને ધુત્કારો

Ayah 10

وَأَمَّا بِنِعۡمَةِ رَبِّكَ فَحَدِّثۡ

અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો

Ayah 11