સૂરહ Al-Maa'un — Almsgiving

સૂરહ Al-Maa'un (Almsgiving) — 107/114 · 7 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.

أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ

શું તમે (તેને પણ) જોયો જે બદલાના દિવસને જુઠલાવે છે

Ayah 1

فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ

આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે

Ayah 2

وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ

અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો

Ayah 3

فَوَيۡلࣱ لِّلۡمُصَلِّينَ

તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે

Ayah 4

ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ

જે પોતાની નમાઝથી બેપરવાહ છે

Ayah 5

ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ

જે દેખાડો કરે છે

Ayah 6

وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ

અને સામાન્ય જરૂરિયાતથી રોકે છે

Ayah 7