સૂરહ Al-Qaari'a — The Calamity
સૂરહ Al-Qaari'a (The Calamity) — 101/114 · 11 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.
ٱلۡقَارِعَةُ
ખટખટાવી નાખનાર
Ayah 1مَا ٱلۡقَارِعَةُ
શું છે તે ખટખટાવી નાખનાર
Ayah 2وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ
તને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે
Ayah 3يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ
જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે
Ayah 4وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ
અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે
Ayah 5فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ
પછી જેના પલ્લા ભારે હશે
Ayah 6فَهُوَ فِي عِيشَةࣲ رَّاضِيَةࣲ
તો તેઓ મનપસંદ એશઆરામ માં હશે
Ayah 7وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ
અને જેના પલ્લાઓ હલ્કા હશે
Ayah 8فَأُمُّهُۥ هَاوِيَةࣱ
તેમનું ઠેકાણું હાવિયહ છે
Ayah 9وَمَآ أَدۡرَىٰكَ مَا هِيَهۡ
તને શું ખબર કે તે શું છે
Ayah 10نَارٌ حَامِيَةُۢ
ભડકે બળતી આગ (છે)
Ayah 11