સૂરહ Al-Fil — The Elephant

સૂરહ Al-Fil (The Elephant) — 105/114 · 5 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.

أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِأَصۡحَٰبِ ٱلۡفِيلِ

શું તમે ન જોયું, કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ

Ayah 1

أَلَمۡ يَجۡعَلۡ كَيۡدَهُمۡ فِي تَضۡلِيلࣲ‏

શું તેમની યુક્તિને નિષ્ફળ ન કરી દીધી

Ayah 2

وَأَرۡسَلَ عَلَيۡهِمۡ طَيۡرًا أَبَابِيلَ

અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા

Ayah 3

تَرۡمِيهِم بِحِجَارَةࣲ مِّن سِجِّيلࣲ‏

જે તેમને માટી અને પત્થરની કાંકરીઓ મારી રહ્યા હતા

Ayah 4

فَجَعَلَهُمۡ كَعَصۡفࣲ مَّأۡكُولِۭ

બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા

Ayah 5