સૂરહ Al-Ikhlaas — Sincerity

સૂરહ Al-Ikhlaas (Sincerity) — 112/114 · 4 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.

قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ

તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છે

Ayah 1

ٱللَّهُ ٱلصَّمَدُ

અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી)

Ayah 2

لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ

ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો

Ayah 3

وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ

અને ન કોઇ તેની સરખામણીનું છે

Ayah 4