સૂરહ Az-Zalzala — The Earthquake
સૂરહ Az-Zalzala (The Earthquake) — 99/114 · 8 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.
إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا
જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે
Ayah 1وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا
અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે
Ayah 2وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا
માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ
Ayah 3يَوۡمَئِذࣲ تُحَدِّثُ أَخۡبَارَهَا
તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે
Ayah 4بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا
એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે
Ayah 5يَوۡمَئِذࣲ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتࣰ ا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ
તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે
Ayah 6فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرࣰ ا يَرَهُۥ
બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે
Ayah 7وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةࣲ شَرࣰّ ا يَرَهُۥ
અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે
Ayah 8